મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. દામોદર બોટાદકર ચિત કાવ્ય સંગ્રહ
"રાસતરંગિણી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ કાવ્ય સંગ્રહ "જનની",
"ભાભી" જેવા કૌટુંબિક પાત્રોને વણી લેતા સુંદર રાસ ધરાવે છે. આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૫
ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ),
અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ
આભાર.
સુશાંત સાવલા
Show replies by date