મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૨)" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૪ હેઠળ ગોવર્ધનરામ ત્રિપાઠીના લિખિત નવલકથા "સરસ્વતીચંદ્ર ભાગ ૩"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથા ઘણી પ્રચલીત બની છે. તેને આધારે ફિલમ તથા ટીવી ધારાવાહિક પણ બની છે.
ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૨" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૧૦-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૧૧-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), વિકાસ કૈલા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક બનેલ છે તેવી આ સુંદર નવલકથાનો ભાગ ૨ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા
કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધન વિશે તમારા પ્રશ્નો કે વધુ માહિતી માટે.
---------- Forwarded message ----------
From: Runa Bhattacharjee <rbhattacharjee(a)wikimedia.org>
Date: Thu, Nov 19, 2015 at 5:50 PM
Subject: [Mediawiki-i18n] Language Engineering office hour and online
meeting on 25 November 2015 (Wednesday) at 1300 UTC
To: Wikimedia Mailing List <wikimedia-l(a)lists.wikimedia.org>,
Wikimedia developers <wikitech-l(a)lists.wikimedia.org>, MediaWiki
internationalisation <mediawiki-i18n(a)lists.wikimedia.org>, "Wikimedia
& GLAM collaboration [Public]" <glam(a)lists.wikimedia.org>
[x-posted announcement]
Hello,
The next office hour of the Wikimedia Language Engineering team is
scheduled for next Wednesday, November 25th 2015 at 13:00 UTC. Similar
to our recent office hours, this is also going to be an online
discussion over Hangout/Youtube with a simultaneous IRC conversation.
Due to the limitation of Google Hangouts, only a limited number of
slots are available. Hence, do please let us know (on the event page)
if you would like to participate on the Hangout. The IRC channel
#wikimedia-office and the Q&A channel for the youtube broadcast will
be open for interactions during the session.
Our last online round-table session was held in September 2015. You
can watch the recording here:
https://www.youtube.com/watch?v=nW5l7fNeMQg
Please read below for the event details and do let us know if you have
any questions.
Thank you
Runa
== Details ==
# Event: Wikimedia Language Engineering office hour session
# When: November 25th, 2015 (Wednesday) at 13:00 UTC (check local time
http://www.timeanddate.com/worldclock/fixedtime.html?iso=20151125T1300)
# Where: https://plus.google.com/u/0/events/cprj7uhtiercilrilp2gfpca8dg
and on IRC #wikimedia-office (Freenode)
# Agenda: Content Translation updates and Q & A
--
Language Engineering Manager
Outreach and QA Coordinator
Wikimedia Foundation
_______________________________________________
Mediawiki-i18n mailing list
Mediawiki-i18n(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/mediawiki-i18n
--
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm, 0x1f1f}.wordpress.com