ભાઈઓ અને બહેનો,
આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો
રવિવાર ૪ નવેમ્બરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ
વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં
ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા
વિનંતિ.
સ્વાભાવિક રીતે જ દર વખતની જેમ આ વખતે પણ સ્કાયપ પર જ આપણે સહુ મળીશું, પણ જો
શક્ય હોય તો ગુગલ પ્લસમાં ગુગલ હેંગ આઉટ પર જોડાવાનો પ્રયત્ન કરીશું, જેથી વધુ
સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ.
Dear all, this coming Sunday, 4th November, we will be having our next web
meeting. If possible, please join us on skype at 11 am IST. The same has
been announced on Gujarati Wikipeida's meetings
page<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>.
If you are attending, please let us know before hand. Also, if you have any
additional issues to discuss, apart from those listed there, please add
them there.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am*
Date: *4th November*

Date: *7th Octomber*
ગુજરાતી વિકિપીડિયા ના વ્હાલા મિત્રો,
હું આપની સમક્ષ બે સારા સમાચાર લઈને ઉપસ્થિત થઇ છું
1) સૌથી પહેલા અમદાવાદ માં ચાલી રહેલ કાર્યક્રમ હવે પુર્ણાહુતી તરફ વધી રહ્યો
છે. જો બધું જ આપણી ગણતરી મુજબ થશે તો આ 19-21 તારીખ સુધી માં લેખન સ્પર્ધા
સમાપ્ત થઇ જશે। આના માટે અમે વર્કશોપ અને અમુક છેલ્લી વિગતો નક્કી કરી રહ્યા
છીએ। વર્કશોપ 18 તારીખે ત્રિપદા શાળા માં જ યોજવાનો વિચાર છે।
2) આની સાથે રાજકોટ માં પણ ત્રિપદા શાળા ની ઓળખાણ ના લીધે કદાચ 19 તારીખે આપડે
રાજકોટ માં એક વિકિપીડિયા વર્કશોપ કરી શકીશું જીતેન્દ્ર ભાઈ અને સંજય ભાઈ એ
પહેલા પણ રસ દાખવ્યો હતો શું આપડે રાજકોટ માં એક નાનકડી વિકિપીડિયા ની બેઠક
યોજી શકીએ? આપ સૌ ની અનુકુળતા મુજબ આપણે સાંજના એકાદ કલાક માટે મળી શકાય
જારુર થી જણાવશો!
--
Noopur Raval
Student
Arts and Aesthetics
Jawaharlal Nehru University, New Delhi
Ph: 9650567690
Hello All
For spreading awareness the Facebook page of Gujarati Wikipedia has been started. Here is the link of Gujarati Wikipedia Facebook Page
https://www.facebook.com/gu.wikipedia.org
Like this Page and share it. So that we can spread awareness about Gujarati Wikipedia and will get more contributor for Gujarati Wikipedia..
Thanks
Harsh
મિત્રો,
વિકિસ્રોત પર નવું સહકાર્ય શરૂ થઈ રહયું છે. "વિકિસ્રોત સહકારી પરિયોજના ૯" આ માટે ઝવેરચંદ મેઘાણીના પુસ્તક દાદાજીની વાતોની પસંદગી કરવામાં આવી છે. આ પરિયોજનાનું સંચાલન શ્રી વ્યોમ દ્વારા કરવામાં આવશે. તો આપ સૌ મિત્રોને જોડાવવા આમંત્રણ છે. જો આપ પરિયોજનામાં સહભાગી થવા માંગતા હોવા તો તે માટે નીચે આપેલી લીંક પર જણાવશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
આભાર
સુશાંત સાવલા
Dear friends,
I had a word with The Open Page person, Ms Hemangini today. I had been
trying to contact her for the past two weeks. She told me that she got very
busy in their other programs and so was not able to remain in touch with
us. I know there has been a lot of delay and so have proposed this weekend
to wrap up the entire program. In my humble opinion, it's too good an
opportunity to now lose it.
Hopefully, if Gujarati Lexicon guys agree, we will conduct workshop on
Thursday or Friday and by Monday we will have the results and we can do the
prize distribution as well. She has sent me the certificate and trophy
designs and I will get them printed and get them to Amdavad. Please bear
with me as I try and make these tentative dates fixed. Right now the dates
are 19-21 October. Will update you all as I get confirmation from Gujarati
Lexicon and Open Page.
My special humble apologies to Ashokbhai, Harsh, Konarak and team in
Amdavad for this delay. If there are more Wikipedians who want to join us,
including Sanjay bhai, it would be great! Sometimes when we are working
with other organizations, we have to bear with everyone's schedules. I hope
you can forgive me for this delay and once dates are finalized we all can
sit together and chalk out our final plan.
Thank you,
Best
Noopur
ભાઈઓ અને બહેનો,
આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો
રવિવાર ૭ ઓક્ટોબરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ
વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં
ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા
વિનંતિ.
સ્વાભાવિક રીતે જ દર વખતની જેમ આ વખતે પણ સ્કાયપ પર જ આપણે સહુ મળીશું, પણ જો
શક્ય હોય તો ગુગલ પ્લસમાં ગુગલ હેંગ આઉટ પર જોડાવાનો પ્રયત્ન કરીશું, જેથી વધુ
સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ.
Dear all, this coming Sunday, 7th October, we will be having our next web