Hi All,
Toolserver is not working on Gu:Wp for some days because of system is rebooted. So I have mailed this on tool server mailing list and they resolved the problem and now it is working fine.. Now you can check any stat on tool server about GU:WP.. Enjoy editing :)
Thanks
Harsh
હમણાં કેટલાક સમયથી હું વિકિપીડિયા પર હાજરી આપી શક્યો નથી. ઘણી વ્યસ્તતાના કારણે છેક આજે સમય મળ્યો. QR Code નો વિચાર બહુ જ સરસ છે. અને હું પણ જૂનાગઢનો રહેવાસી (ગિરનારી) છું. આથી મારો પણ આ પ્રોજેક્ટમાં બનતો સહયોગ રહેશે. રવિવારે અહીં જૂનાગઢ આવું છું. અને નેટ સર્ફ કરૂ છું. આની પહેલા શાળાઓમાં વિકિપીડિયાની પહેલ કરવામાં આવી હતી, તે પણ મને બહુ જ પસંદ આવી. મારો પણ વિચાર હતો કે હું પણ સહયોગ આપું, પરંતુ સમયના અભાવને કારણે કશુ થઇ શકતું નથી. આ QR Codની પહેલમાં હું જોડાઉં છુ...
- નિલેશ <http://rupayatan.com/> ડી. બંધીયા
I also agree with both :)
Harsh
On 15-Sep-2012, at 9:21 AM, sushant savla wrote:
> I agree With Maharshi Completely.
>
> Certifiacte should not be back to back. and for one competion two certificate can not be given.
>
> Top half to be in gujarati and bottom half can be in English.
>
>
> Sushant
>
>
>
> On Sat, 15 Sep 2012 02:23:20 +0530 wrote
> > I would propose to have bi-lingual certificate with both languages on the front page. Of-course typography can also be better.
> Best Regards,Maharshi
> From: Noopur
> To: Dhaval S. Vyas
> Cc: Maharahi Mehta ; "amvaishnav(a)indiatimes.com" ; "wikipedia-gu(a)lists.wikimedia.org"
> Sent: Friday, 14 September 2012 7:47 PM
> Subject: Re: [Wikipedia-gu] Fwd: Photo from 11-Sep-2012
>
> Dear friends,
>
> While I completely agree with your opinion that dual language is good, I have never seen a certificate that is printed on both sides. Do you
> suggest that we give two separate certificates or just write english and gujarati both in same certi?
>
>
> The rest of suggestions are great, I will work on them tonight and share with you tomorrow!
>
> Best
> Noopur
>
> 2012/9/14 Dhaval S. Vyas
>
> Lets do it double sided then, one side in Matrubhasha and other side in English. Don't mix both the languages.
>
> On 14 Sep 2012 16:18, "Maharahi Mehta" wrote:
>
>
> I too feel the same as Sushant's view.
> Sent from my iPhone
> On 14-Sep-2012, at 5:15 PM, "sushant savla" wrote:
>
>
>
>
>
> Hi Noopur,
>
>
>
>
>
> I would still Insist to keep certificate in dual language.i.e English and Guajrati.
>
>
>
> Sushant
>
>
>
>
>
> On Fri, 14 Sep 2012 15:38:12 +0530 wrote
>
> >મિત્રો,
>
> આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે (ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે) તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી દઈશું.
>
>
>
>
>
>
>
> આભાર
>
> નૂપુર
>
>
>
> _______________________________________________
>
>
>
> Wikipedia-gu mailing list
>
>
>
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
>
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
>
>
>
>
> FollowRediff Deal ho jaye!to get exciting offers in your city everyday.
>
> _______________________________________________
> Wikipedia-gu mailing list
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
> _______________________________________________
>
>
>
> Wikipedia-gu mailing list
>
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
>
> _______________________________________________
>
> Wikipedia-gu mailing list
>
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
>
> --
> Noopur Raval
> StudentArts and AestheticsJawaharlal Nehru University, New DelhiPh: 9650567690
>
>
>
>
>
> _______________________________________________
>
> Wikipedia-gu mailing list
>
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
>
> Follow Rediff Deal ho jaye! to get exciting offers in your city everyday.
> _______________________________________________
> Wikipedia-gu mailing list
> Wikipedia-gu(a)lists.wikimedia.org
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
Dear all,
Here is to thank the speakers, Harsh Kothari, Konarak Ratnakar and Gujarati
Wikipedia, for an informative workshop on Gujarati Wikipedia, at Gujarati
Sahitya Parishad on 14th September. A report in Gujarati is with this mail.
Thanks & Regards,
Roopal Mehta
Workshop Co-ordinator, Gujarati Sahitya Parishad, Ahmedabad.
અહેવાલ: કાર્યશાળા, ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા
સત્ર ત્રીજું: ગુજરાતી વિકિપીડિયા
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે ગુજરાતી
ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે.
કાર્યશાળામાં જાણકારીના વર્ગો ગુજરાતી સાહિત્ય પરિષદમાં તથા પ્રાયોગિક તાલીમના
વર્ગો ગુજરાત વિદ્યાપીઠ ખાતે લેવામાં આવે છે.
પ્રથમ સત્રમાં રૂપલ મહેતાએ ‘કમ્પ્યૂટરની સામાન્ય જાણકારી’ વિષય પર રજૂઆત કરી
હતી અને જણાવ્યું હતું કે ટેક્નોલૉજી ક્ષેત્રે જગત હરણફાળ ભરી રહ્યું છે અને
આપણું ધ્યેય, કમ્પ્યૂટર દ્વારા આપણી માતૃભાષાને વિકસાવવાનું છે. બીજા સત્રમાં
મૈત્રી શાહ દ્વારા ‘ગુજરાતીમાં ટાઇપ કેવી રીતે કરવું’ વિશે રજૂઆત થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીમાં ટાઇપ કરવું અતિ સરળ છે અને આપણે બોલીએ, એમ
ઉચ્ચાર પ્રમાણે આપણે ટાઇપ કરી શકીએ છીએ.
કાર્યશાળાનું ત્રીજું સત્ર તા.૧૪-૯-૧૨ના રોજ ‘ગુજરાતી વિકિપીડિયા’ ઉપર લેવામાં
આવેલું હતું. આ સત્ર હર્ષ કોઠારી અને કોનારક રત્નાકર દ્વારા લેવામાં આવ્યું
હતું, જેઓ એન્જિનીયરીંગ શાખાના વિદ્યાર્થીઓ છે તથા ગુજરાતી વિકિપીડિયાના
સંપાદક પણ છે. તેમણે જણાવ્યું હતું કે આજે વિકિપીડિયા એ મહત્ત્વનો જ્ઞાનકોશ છે
પરંતુ ૬ કરોડ લોકો ગુજરાતી બોલતા હોવા છતાં માત્ર ૨૧ જ સંપાદકો છે. ગુજરાતી
વિકિપીડિયામાં ખાતું ખોલવાથી માંડીને લેખ સંપાદન કેવી રીતે કરવું, તે તમામ
માહિતીને તેમણે આવરી લીધી હતી. તે ઉપરાંત તેમણે વિકિસ્ત્રોત વિશે પણ રસપ્રદ
માહિતી આપી હતી અને વિકિપીડિયા દ્વારા હાલ રજૂ થઈ રહેલા કાર્યક્રમોની એક ઝલક
પણ આપી હતી.
કાર્યશાળાના સત્રોમાં જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવે છે તથા
પ્રાયોગિક સત્રમાં ભાગ લેનારાઓને કમ્પ્યૂટર ઉપર હાથોહાથ તાલીમ પણ મળે છે, જેનો
પ્રતિસાદ ખૂબ સરસ મળ્યો છે. દર સત્રને અંતે પ્રશ્નોત્તરીની બેઠક હોય છે, જેમાં
પ્રશ્નો અને ચર્ચાઓ મુક્તપણે થાય છે.
આ કાર્યશાળાના સત્રો આપ ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપરના શિક્ષણ
વિભાગમાંથી પણ માણી શકો છો, જેને માટેની લીન્ક છે:
http://www.gujaratisahityaparishad.com/shikshan/
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેક્સિકોન તરફથી સૌ વક્તાઓનો ખૂબ આભાર.
-રૂપલ મહેતા
સંયોજક
Hi all,
I'm pleased to announce that GujaratiLexicon Team has started working
on Wictionary project from their database. Currently, we're adding
entries to existing required words/meaning and fixing them.
See: http://gu.wiktionary.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7…
We'll continue to work till we reach desired level where Wictionary
project is mature in comparison of other languages.
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f, kartikm}.wordpress.com
I too feel the same as Sushant's view.
Sent from my iPhone
On 14-Sep-2012, at 5:15 PM, "sushant savla" <sushant_savla(a)rediffmail.com> wrote:
>
> Hi Noopur,
>
>
> I would still Insist to keep certificate in dual language.i.e English and Guajrati.
>
> Sushant
>
>
> On Fri, 14 Sep 2012 15:38:12 +0530 wrote
> >મિત્રો,
> આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે (ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે) તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી દઈશું.
>
>
> આભાર
> નૂપુર
>
> _______________________________________________
>
> Wikipedia-gu mailing list
>
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
>
> Follow Rediff Deal ho jaye! to get exciting offers in your city everyday.
> _______________________________________________
> Wikipedia-gu mailing list
> Wikipedia-gu(a)lists.wikimedia.org
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
સહભાગને બદલે “ભાગ લેવા બદલ” એમ કરવું વધુ યોગ્ય રહેશે.
From: sushant_savla(a)rediffmail.com [mailto:sushant_savla@rediffmail.com]
Sent: 14 September 2012 16:39
To: Vyas, Dhaval [ICG-GTS NE]
Cc: noopur.raval(a)gmail.com; dsvyas(a)gmail.com; wikipedia-gu(a)lists.wikimedia.org; amvaishnav(a)indiatimes.com
Subject: Re: Re: [Wikipedia-gu] Fwd: Photo from 11-Sep-2012
પ્રથમ એક વાત કે પ્રમાણ પત્રો શા ઉદ્દેશ્યથી આપવાના છે.
સામાનય રીતે બે પ્રકારના પ્રમાણ પત્રો હોય છે
1. Certificate of Merit
2. Certificate of Participation.
તે હિસાબે બંને નો સમાવેશ થાય તે પ્રમાણે પ્રમાણ પત્ર હોય છે.
તો તે હિસાબે લખાણ મારા મતે આમ હોવું જોઇએ
ફક્ત સહભાગ - Certificate of Participation.
"ધ ઓપન પેજ" - નિબંધ સ્પર્ધામાં
આપના સહભાગની સરાહના બદલ આ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
ફક્ત ક્રમાંક - Certificate of Merit
"ધ ઓપન પેજ" - નિબંધ સ્પર્ધામાં
___ ક્રમાંકે આવવા બદલ આ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
બન્ને વિકલ્પો સહિત - combined
"ધ ઓપન પેજ" - નિબંધ સ્પર્ધામાં - અહીં ન જોઇતો વિકલ્પ છેકી દેવો
___ ક્રમાંકે આવવા / સહભાગ બદલ આ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
સુશાંત
On Fri, 14 Sep 2012 19:05:23 +0530 wrote
>
નુપુરબેન,
મારા મતે લખાણ નીચે મુજબ હોવું જોઈએ. જેમાં થોડી વાક્યની પૂર્ણતાની
દ્રષ્ટીએ અને વ્યાકરની દ્રષ્ટીએ પણ મેં સુધારા કર્યા છે.
વિકિપીડિયા નિબંધ લેખન સ્પર્ધા
ધ ઓપન પેજ નિબંધ સ્પર્ધામાં
આપના ઉત્તમ પ્રદર્શન બદલ આ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
વધુમાં એ કહેવાનું કે જો શક્ય હોય તો થોડા સુશોભિત ફોન્ટ્સનો ઉપયોગ
કરીએ તો પ્રમાણપત્ર જેવું લાગે. બાકી તમે કહ્યું તેમ ખાસ કરીને અમદાવાદ ના મિત્રો
જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે તેઓને જે યોગ્ય લાગે તે.
આભાર,
ધવલ સુ. વ્યાસ
From: Dhaval S. Vyas [mailto:dsvyas@gmail.com]
Sent: 14 September 2012 12:22
To: Vyas, Dhaval [ICG-GTS NE]
Subject: Fwd: Re: Re: Fwd: Photo from 11-Sep-2012
---------- Forwarded message ----------
From: "Noopur"
Date: 14 Sep 2012 11:08
Subject: Re: Re: Fwd: Photo from 11-Sep-2012
To: ,
"Wikipedia Gujarati"
Cc: "Harsh Kothari" ,
મિત્રો,
આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ
પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના
મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે (ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ
કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે) તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી
દઈશું.
આભાર
નૂપુર
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
[http://sigads.rediff.com/RealMedia/ads/adstream_nx.ads/www.rediffmail.com/s…]<http://sigads.rediff.com/RealMedia/ads/click_nx.ads/www.rediffmail.com/sign…>
Follow Rediff Deal ho jaye!<http://track.rediff.com/click?url=___http://dealhojaye.rediff.com?sc_cid=re…> to get exciting offers in your city everyday.
નુપુરબેન,
મારા મતે લખાણ નીચે મુજબ હોવું જોઈએ. જેમાં થોડી વાક્યની પૂર્ણતાની દ્રષ્ટીએ અને વ્યાકરની દ્રષ્ટીએ પણ મેં સુધારા કર્યા છે.
વિકિપીડિયા નિબંધ લેખન સ્પર્ધા
ધ ઓપન પેજ નિબંધ સ્પર્ધામાં
આપના ઉત્તમ પ્રદર્શન બદલ આ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
વધુમાં એ કહેવાનું કે જો શક્ય હોય તો થોડા સુશોભિત ફોન્ટ્સનો ઉપયોગ કરીએ તો પ્રમાણપત્ર જેવું લાગે. બાકી તમે કહ્યું તેમ ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે તેઓને જે યોગ્ય લાગે તે.
આભાર,
ધવલ સુ. વ્યાસ
From: Dhaval S. Vyas [mailto:dsvyas@gmail.com]
Sent: 14 September 2012 12:22
To: Vyas, Dhaval [ICG-GTS NE]
Subject: Fwd: Re: Re: Fwd: Photo from 11-Sep-2012
---------- Forwarded message ----------
From: "Noopur" <noopur.raval(a)gmail.com<mailto:noopur.raval@gmail.com>>
Date: 14 Sep 2012 11:08
Subject: Re: Re: Fwd: Photo from 11-Sep-2012
To: <amvaishnav(a)indiatimes.com<mailto:amvaishnav@indiatimes.com>>, "Wikipedia Gujarati" <wikipedia-gu(a)lists.wikimedia.org<mailto:wikipedia-gu@lists.wikimedia.org>>
Cc: "Harsh Kothari" <harshkothari410(a)gmail.com<mailto:harshkothari410@gmail.com>>, <dsvyas(a)gmail.com<mailto:dsvyas@gmail.com>>
મિત્રો,
આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે (ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે) તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી દઈશું.
આભાર
નૂપુર
મિત્રો,
આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને
ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે
(ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે)
તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી દઈશું.
આભાર
નૂપુર
Dual language seems to be a better option!
Sent from my iPhone
On 12-Sep-2012, at 2:32 PM, "sushant savla" <sushant_savla(a)rediffmail.com> wrote:
>
> Agree with Dhaval,
>
> But I recommend dual language certificate, like they give in university, so that it will be usefull in the states where people cant read gujarati Certificate.
>
> Sushant
>
>
> On Wed, 12 Sep 2012 11:30:57 +0530 wrote
> >Not necessarily Ashokbhai,
> If someone can forward me the editable original file (word template) I'd try creating one with Gujarati artistic fonts and share with you all later today. As the schools are Gujarati medium and competition was in our own language, lets try for Gujarati cert.
>
> Regards,
>
> Dhaval
> On 12 Sep 2012 05:35, wrote:
> Quite an impressive artwork.I think if we aim this in Gujarati, the effect created by the font in English may be be lost.
>
>
> --
> ASHOK VAISHNAV
> _______________________________________________
>
> Wikipedia-gu mailing list
>
> Wikipedia-gu(a)lists.wikimedia.org
>
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
>
> Follow Rediff Deal ho jaye! to get exciting offers in your city everyday.
> _______________________________________________
> Wikipedia-gu mailing list
> Wikipedia-gu(a)lists.wikimedia.org
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu