મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. દામોદર બોટાદકર ચિત કાવ્ય સંગ્રહ "રાસતરંગિણી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ કાવ્ય સંગ્રહ "જનની", "ભાભી" જેવા કૌટુંબિક પાત્રોને વણી લેતા સુંદર રાસ ધરાવે છે. આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >