મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ" ની
ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૯ હેઠળ ગિજુભઆઈ બધેકા લિખિત
બાળ સાહિત્ય "દિવાસ્વપ્ન -"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
શિક્ષણ ક્ષેત્ર હાથ ધરવામાં આવેલા એક પ્રયોગનું આ પુસ્તકમાં સુંદર આલેખન છે.
ગુજરાતી ભાષાની બાળકો માટેની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ
નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા