મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "દિવાસ્વપ્ન" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે
છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૭૦ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત ચરિત્ર કથા "બે દેશ
દીપક"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લાજપતરાય ના જીવનનું આ પુસ્તકમાં સુંદર આલેખન છે.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા