મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૯ હેઠળ ગિજુભઆઈ બધેકા લિખિત બાળ સાહિત્ય "દિવાસ્વપ્ન -"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

શિક્ષણ ક્ષેત્ર હાથ ધરવામાં આવેલા એક પ્રયોગનું આ પુસ્તકમાં સુંદર આલેખન છે.

ગુજરાતી ભાષાની બાળકો માટેની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Divasvapna.pdf

આભાર

સુશાંત સાવલા