On Wed, Sep 18, 2013 at 11:08 AM, Roopal Mehta <roopal.mehta(a)gmail.com> wrote:
I would like to know, whether any auto-correction of
spelling etc. are
available while editing an article in Wiki ?
આપણાં માનીતા પ્રબંધક ધવલભાઇ વ્યાસ, એક સરસ gubot ચલાવે છે, જે જોડણીઓ
સુધારી શકે છે. આ વર્કશોપમાંથી તમે જો સૌથી વધુ ખોટાં લખાતાં શબ્દો શોધી
કાઢો તો, ધવલભાઇનો gubot એ સુધારી શકે છે. હું પણ આ કાર્યમાં મદદ કરી
શકું છું.
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com