On 2013/11/21 sushant savla <sushant_savla(a)rediffmail.com> wrote:
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ
પટેલ અને જયમ પટેલ(ભરૂચ), ધર્મેશભાઈ (હૈદરાબાદ), ધવલભાઈ ભાવસાર (બારડોલી), કોકિલાબેન
મિસ્ત્રી, કાર્તિકભાઈ મિસ્ત્રી અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ
આભાર.
કવિ દયારામની આ ભક્તિ-રસિક કૃતિને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે
Looks like I've not finished my part yet :(
--
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm,
0x1f1f}.wordpress.com