મિત્રો,
ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ની શરુઆત થઇ ગઇ છે. સ્પર્ધાની તારીખ ૧૮
જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી રહેશે. વધુ માહિતી માટે, સ્પર્ધા પાનું[1] જોવા
વિનંતી છે.
[1]
https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:ગુજરાતી_સાહિત્યની_ઍડિટાથૉન_૨૦૨૧
--
Kartik Mistry | કાર્તિક મિસ્ત્રી
kartikm.wordpress.com