મિત્રો,

ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧ની શરુઆત થઇ ગઇ છે. સ્પર્ધાની તારીખ ૧૮ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી રહેશે. વધુ માહિતી માટે, સ્પર્ધા પાનું[1] જોવા વિનંતી છે.

[1] https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:ગુજરાતી_સાહિત્યની_ઍડિટાથૉન_૨૦૨૧

--
Kartik Mistry | કાર્તિક મિસ્ત્રી
kartikm.wordpress.com