સૌ મિત્રોને અભિનન્દન .
2013/2/24 sushant savla <sushant_savla(a)rediffmail.com>
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત બાળ ઉછેર
લેખન - આ તે શી માથાફોડ ! ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક માતા પિતાને
બાળ ઉછેર સંબંધે માર્ગદર્શન આપે છે. આ પરિયોજન ૧૩-૦૧-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ
અને ૨૧-૦૨-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૧૨ મિત્રો સહભાગી થયા.
પરિયોજનાનું વ્યવસ્થાપન મહર્ષીભાઈ મહેતા (સ્ટુટગાર્ટ-જર્મની)એ સંભાળ્યું હતું.
આ પરિયોજનામાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ),
અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), દેવેન્દ્રભાઈ (ભરૂચ), સુશાંત (મુંબઈ). અશોકભાઈ
મોઢવાડિયા(જુનાગઢ), ધવલભાઈ વ્યાસ (લંડન), મહર્ષીભાઈ મહેતા
(સ્ટુટગાર્ટ-જર્મની), નિલેશ બંધીયા, ઉન્નતિબેન અને ધ્રુવભાઈ એ ભાગ લીધો હતો.
આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
સુશાંત સાવલા
<http://sigads.rediff.com/RealMedia/ads/click_nx.ads/www.rediffmail.com/signatureline.htm@Middle?>
Catch India as it happens with the *Rediff News App*. To download it for
FREE, click
here<http://track.rediff.com/click?url=___http://www.rediff.com/newsapp_…
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu