સૌ મિત્રોને  અભિનન્દન .

2013/2/24 sushant savla <sushant_savla@rediffmail.com>
મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત બાળ ઉછેર લેખન - આ તે શી માથાફોડ ! ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક માતા પિતાને બાળ ઉછેર સંબંધે માર્ગદર્શન આપે છે. આ પરિયોજન ૧૩-૦૧-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૨-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૧૨ મિત્રો સહભાગી થયા. પરિયોજનાનું વ્યવસ્થાપન મહર્ષીભાઈ મહેતા (સ્ટુટગાર્ટ-જર્મની)એ સંભાળ્યું હતું.

આ પરિયોજનામાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), દેવેન્દ્રભાઈ (ભરૂચ), સુશાંત (મુંબઈ). અશોકભાઈ મોઢવાડિયા(જુનાગઢ), ધવલભાઈ વ્યાસ (લંડન), મહર્ષીભાઈ મહેતા (સ્ટુટગાર્ટ-જર્મની), નિલેશ બંધીયા, ઉન્નતિબેન અને ધ્રુવભાઈ એ ભાગ લીધો હતો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



સુશાંત સાવલા

Catch India as it happens with the Rediff News App. To download it for FREE, click here

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu