મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૫ થી ૩૮ મા શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક)
ઉપલબ્ધ કરવાવામાં આવ્યા છે.
રમણલાલ દેસાઈ લિખિત ઐતિહાસિક નવલકથા "ભારેલો અગ્નિ - ખંડ ૧ થી ૪" ને મોર્ડન
ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના
કરે છે.
પ્રથમ ખંડ -
https://w.wiki/4LYA
દ્વિતીય ખંડ -
https://w.wiki/4LYG
તૃતિય ખંડ -
https://w.wiki/4LYH
ચતુર્થ ખંડ -
https://w.wiki/4LYJ
આભાર
સુશાંત સાવલા