મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "બે દેશ દીપક" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને
આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૭૧ હેઠળ ન્હાનાલાલ રચિત રાસ સંગ્રહ કથા 'ન્હાના ન્હાના
રાસ - ભાગ ૩'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આ અગાઉ આ પુસ્તક શ્રેણીની ભાગ ૧ અને ૨ સ્રોત પર ઉપલબ્ધ છે.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
આભાર,
સુશાંત સાવલા
Show replies by date