મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૩ અને ૩૪ મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક)
ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણી લિખિત ઐતિહાસિક નવલકથા "ગુજરાતનો જય - ખંડ ૧ અને ૨" ને
મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત
સરાહના કરે છે.
https://w.wiki/3XSF
https://w.wiki/3XSG
આભાર
સુશાંત સાવલા