મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર એક વધુ નવું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ
કરવાવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણી લિખિત લોકકથા સંગ્રહ સૌરાસ્ષ્ટ્રની રસધાર ૪ ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં
નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.
https://w.wiki/6Fq
આભાર
સુશાંત સાવલા