ભાઈઓ અને બહેનો,
આપ સહુને જણાવવાનું કે બે મહિનાના વિરામ પછી આવતા રવિવારે આપણી આગામી વેબ
ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૮ સપ્ટેમ્બરની સવારે
ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ
ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો
ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧
વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય
સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને
જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય
અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am IST*
Date: *8th September*
Dear All,
I am happy to inform you about the selection of the new Programme Officer,
who has joined the CIS-A2K Team on August 15, 2013. Please join me in
welcoming Muzammiluddin Syed.
Muzammiluddin Syed holds about 14 years of teaching experience. He is a
recipient of Air India BOLT Award for Excellence in Teaching 2004
(Hyderabad District Runner-up). He received a Gold Medal for securing the
first position in the Diploma in HIV & Family Education from the Indira
Gandhi National Open University in 2011. Muzammil has contributed papers
to various national and international conferences. As a netizen, he has
contributed to a number of websites which include Content Writer (
www.contentwriter.in), Journal of Turkish Weekly (www.turkishweekly.net),
Boloji Free Expressions Website (www.boloji.com), Cite HR (www.citehr.com),
Hindi Nest Website (www.hindinest.com) and the oldest Urdu Website (
www.urdustan.com). However, his main online passion is the Wikimedia
Foundation projects. He has been an active contributor on Wikimedia
Commons, Hindi, English and Urdu Wikipedia. He goes by the User name
<Hindustanilanguage> . Many of you may have met Muzammil in Wiki
Conference India 2011 where he was a speaker.
Apologies for cross-posting.
Best regards,
Vishnu