આ કોપીરાઇટનો સરાસર ભંગ કહેવાય.

2013/2/18 Kartik Mistry <kartik.mistry@gmail.com>
વ્હાલા વિકિપીડિઅન્સ,

જો આપણે કોઇ લેખકના પુસ્તકનાં કવરનો ફોટો વિકિપીડિઆ (કે કોમન્સ)માં અપલોડ
કરીએ તો એ કોપીરાઇટનો ભંગ કહેવાય કે ના કહેવાય? આ પ્રન્ન તમે
લાગતા-વળગતાં મેઇલિંગ લિસ્ટ પર ફોર્વડ કરી શકો છો, અથવા એ માટેનું લિસ્ટ
મને જણાવવા વિનંતી. જો અહીં જ ઉત્તર મળે તો ઉત્તમ!

આભાર.

--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f, kartikm}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu



--
Konarak Ratnakar