મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૮-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૪-૧૦-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક બનેલ છે તેવી આ સુંદર નવલકથાનો ભાગ ૧ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_-_%E0%AB%A7

આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >