મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર ૫" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૯-૦૭-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૮-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ), હર્ષિલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. અનંત રાઠેડ (હિંમતનગર)એ પુસ્તક મેળવી અને સ્કેનિંગ કરી આપ્યું હતું. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://w.wiki/7Rt

આભાર.

સુશાંત સાવલા